Ticker

6/recent/ticker-posts

Commonwelath Games 2022



કોમનવેલ્થ શું છે ?

  • કોમનવેલ્થ 53 સભ્ય દેશોની આંતર-સરકારી સંસ્થા છે.
  • સંગઠન એવા દેશોનો સમૂહ છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતા.
  • કોમનવેલ્થ ઓફ નેશન્સનું સંગઠન અગાઉ બ્રિટિશ કોમનવેલ્થતરીકે જાણીતું હતું જેને  વર્તમાનમાં ફક્ત "કોમનવેલ્થ નેશન્સ" તરીકે ઓળખવામાં આવે છે.
  • કોમનવેલ્થની સ્થાપના 11 ડીસેમ્બર 1931 ના રોજ કરવામાં આવી હતી.

કોમનવેલ્થનો મુખ્ય ધ્યેય તમામ કોમનવેલ્થ નાગરિકોના હિતોનું રક્ષણ કરવું, તેમનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસો કરવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેમના મુદ્દા ઉઠાવવાનો છે.

રવાન્ડા અને મોઝામ્બિક ક્યારેય બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ નથી રહ્યા, તેમ છતાં તેઓ કોમનવેલ્થમાં સામેલ છે



કોમનવેલ્થ નામકરણનો ઈતિહાસ

  • 1930 થી 1950 બ્રિટિશ એમ્પાયર ગેમ્સ
  • 1954 થી 1966 > બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ
  • 1970 થી 1974 > બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ
  • 1978 થી            > કોમનવેલ્થ ગેમ્સ



















Post a Comment

0 Comments