જન્મ : 26 ડિસેમ્બર 1791
જન્મ સ્થળ : લંડન, ઈંગ્લેન્ડ
મૃત્યુ : 18 ઓક્ટોબર 1871 (79 વર્ષની વયે)
મૃત્યુનું સ્થળ : મેરીલેબોન, લંડન, ઈંગ્લેન્ડ
- ચાર્લ્સ બેબેજ એક અંગ્રેજી ગણિતશાસ્ત્રી, ફિલસૂફ અને શોધક હતા. તેમણે પ્રોગ્રામેબલ કોમ્પ્યુટરની કલ્પનાની શરૂઆત કરી હતી.
- બેબેજને "કોમ્પ્યુટરનો પિતા" તરીકે ઓળખવામાં આવ્યા.
- બેબેજને પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર, ડિફરન્સ એન્જિનની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે,
- જોકે આધુનિક કમ્પ્યુટર્સના તમામ આવશ્યક વિચારો બેબેજના વિશ્લેષણાત્મક (એનાલિટીકલ ) એન્જિનમાં જોવા મળે છે, જે જેક્વાર્ડ લૂમના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રોગ્રામ કરેલ.
- બેબેજનું જાણીતું પુસ્તક ઇકોનોમી ઓફ મેન્યુફેક્ચર્સ એન્ડ મશીનરી છે જેમાં કોમ્પ્યુટર પરના તેમના કામ ઉપરાંત રુચિઓન આવરી લેવામાં આવી છે.
- બેબેજે ડિફરન્સ એન્જીન અને એનાલિટીકલ વિકસાવ્યા.
- તેઓ કોમ્પ્યુટીંગની વિચારસરણીમાં અગ્રણી વ્યક્તિ રહ્યા હતા.
- લંડનના સાયન્સ મ્યુઝિયમમાં બેબેજની અપૂર્ણ મિકેનિઝમ્સના ભાગો પ્રદર્શનમાં છે.
0 Comments