Ticker

6/recent/ticker-posts

About




નમસ્કાર, ગુજ્જુ સ્કુલ વેબસાઈટમાં સ્વાગત છે તમારું.!


આ વેબસાઈટ તૈયાર કરવાનો ઉદેશ છે કે ગુજરાતના છેવાડાના નાગરિક સુધી શિક્ષણ પહોચાડી શકાય અને એવા વિધાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકો ને સ્વ-મૂલ્યાંકન તથા પ્રેક્ટીસ માટે વિવિધ ટેસ્ટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવી શકાય.

ખાસ કરીને એવા વિધાર્થીઓ કે જેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે મિત્રો ઓનલાઈન ટેસ્ટ તેમની અનુકૂળતાએ આપી ને પ્રેક્ટીસ કરી શકે. વિવિધ વિષયો પર ટેસ્ટ ઉપલબ્ધ છે જેવા કે GK, કમ્પ્યુટર, બંધારણ, ઈતિહાસ, ગુજરાતના જિલ્લા, તલાટી સ્પેશિયલ ટેસ્ટ વિગેરે.

મિત્રો આ ટેસ્ટમાં તમને નેગેટીવ માર્કિંગ GPSC અને ગોણ સેવા પસંદગી મંડલ આધારિત જોવા મળશે જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટીસ કરી શકો.

મિત્રો આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયત્ન તમને તમારા ભાવી ઘડવામાં ક્યાંક ઉપયોગી નીવડશે.


Post a Comment

0 Comments